ઝારી સ્નેહની લઈને ફર્યા કરું
અમીરસ પાવા તુજને ઝર્યા કરુ
સંગાથે હોય તું તો આવકારું ઉરથી
નહીતર હ જ ઉગુ ને હું જ ખર્યા કરુ
સમયની ઓટ ક્યારેક સ્પર્શી જાય તો
અંતરના કંપનથી ખુદ ડર્યા કરું
ફરી યાદ આવે જ્યારે સમર્પણની
ને આપમેળે જ હું ઠર્યા કરું
અવિરત અર્પવા પ્રેમ તુજને
અંજલિઓ સ્નેહ તની ભર્યા કરું
ઝારી સ્નેહની લઈને પૂનમ ફર્યા કરું
અમીરસ પાવા તુજને ઝર્યા કરું !!!
અમીરસ પાવા તુજને ઝર્યા કરુ
સંગાથે હોય તું તો આવકારું ઉરથી
નહીતર હ જ ઉગુ ને હું જ ખર્યા કરુ
સમયની ઓટ ક્યારેક સ્પર્શી જાય તો
અંતરના કંપનથી ખુદ ડર્યા કરું
ફરી યાદ આવે જ્યારે સમર્પણની
ને આપમેળે જ હું ઠર્યા કરું
અવિરત અર્પવા પ્રેમ તુજને
અંજલિઓ સ્નેહ તની ભર્યા કરું
ઝારી સ્નેહની લઈને પૂનમ ફર્યા કરું
અમીરસ પાવા તુજને ઝર્યા કરું !!!
No comments:
Post a Comment